યુવા શ્રેષ્ઠ ધારાસભ્યશ્રી અમિત ચાવડા (આંકલાવ)નાં નેતૃત્વમાં વાસદ અને ગુજરાતનાં ટોલનાંકાઓ પર ખોટી રીતે બેફામ ટોલટેક્સ ઉગરાવવામાં આવતો તેનાં વિરોધમાં ખૂબ મોટી લડત આણંદ જીલ્લા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ દ્વારા લડવામાં આવી હતી... વારંવારની રજુઆતો રાજ્ય સરકાર તથા ઉચ્ચ કક્ષા સુધી કરવામાં આવી... જેના પરિણામ રૂપે દેર આયે દુરસ્ત આયે ગુજરાત સરકારે ૧પ ઓગસ થી જે ટોલટેક્સ નાબુદ કરવાનો નિર્ણય લીધો.... સમગ્ર આણંદ જીલ્લામાં તથા રાજ્યમાં સત્યની જીત સાથે હર્ષની લાગણી ... મા. ધારાસભ્ય અમિત ચાવડાને ખૂબ ખૂબ અભિનંદન તમામ લડવૈયાઓને ખૂબ ખૂબ અભિનંદન...

No photo description available.
No photo description available.
No photo description available.
282
20
11